વિશેષ

પશ્ર્ચિમ બંગાળમાં વિદ્યાભારતીની શાળાઓ પર મમતાદીની ક્રૂરતા

અનાદિકાળથી દુર્ગાપૂજા, કાલીપૂજા તથા સરસ્વતીપૂજાની જાહેર ઉજવણીની ચાલતી આવેલી બંગાળી પરંપરા ઉપર પ્રતિબંધ લાદીને પશ્ર્ચિમ બંગાળનાં સર્વેસર્વા મમતાદીએ તેમના હિન્દુદ્વેષનાં પ્રમાણ આપ્યાં છે. સર્વ હિન્દુ પર્વોની પરંપરાગત ઉજવણીઓ ઉપર પ્રતિબંધ લાદવાના મમતાદીનાં ..

આગળ વાંચો »

ભારતને બદનામ કરવાની નાપાક ચાલ

કુલભૂષણને ફાંસીની સજા બલૂચિસ્તાનની પ્રજાએ પાકિસ્તાન સામે કરેલા બળવાને ત્યાંની સરકાર ઠારી શકતી ન હોવાથી તેણે દુનિયાનું ધ્યાન બીજે દોરવા બલૂચિસ્તાનમાંથી પકડાયેલા ભારતના તથા કથિત જાસૂસ કુલભૂષણ યાદવને ફાંસીના માંચડે ચડાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાની લશ્..

આગળ વાંચો »

યોગી રાજમાં ઉત્તર પ્રદેશ ‘ઉત્તમ’ પ્રદેશ બનવા તરફ

મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીના મહત્ત્વપૂર્ણ પગલાં અને તેમની સામેના પડકારો ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રીનું પદ સંભાળતાંની સાથે જ યોગી આદિત્યનાથ એક્શન મોડમાં આવી ગયા છે. સત્તા સંભાળતાં જ તેઓએ મંત્રીઓને અલ્ટીમેટમ આ..

આગળ વાંચો »

મમતારાજમાં હિન્દુઓ ઉપર લદાયું ફતવારાજ !!

લગભગ બે-ત્રણ માસ પૂર્વે ધુલાગઢ ગામમાં મુસ્લિમોએ કરેલા હિન્દુઓ ઉપરના અત્યાચારોને કારણે પ. બંગાળમાં ચાલી રહેલી ગુંડાગર્દી વિશે સમગ્ર દેશનું ધ્યાન ગયું હતું. વર્ષ ૨૦૧૧માં પ્રથમવાર રાજ્યની સત્તા પ્રાપ્ત કરનારાં મમતાદીએ મુસ્લિમોને "માંગ, માંગે તે આપું કહીને ..

આગળ વાંચો »

મને મુસલમાનોથી નહીં, મુલ્લાઓથી મુશ્કેલી !

  પૈગમ્બર મહંમદના મૃત્યુ બાદ જે રમખાણો શ‚ થયાં હતાં તે આજે પણ ચાલુ છે. પૈગંબરના મૃત્યુ બાદ ૧૮ કલાક સુધી તેમનું મૃત શરીર દફનાયા વગરનું પડી રહ્યું હતું. મુસ્લિમો એ નથી જાણતા કે પછી જાણવા નથી માંગતા કે આપણી મુસીબતો તે દિવસથી જ શરુ‚ થઈ ગઈ હતી. એ નક્કી થ..

આગળ વાંચો »

દેશનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર બની ગયું છે….

ટેક્નોલોજીની દુનિયામાં ભારત વધુ એક હનુમાન કૂદકો લગાવવા ફલાંગો ભરી રહ્યું છે. આ વર્ષે જૂનમાં ભારતનું નવું સુપર કોમ્પ્યુટર બની તૈયાર થઈ જશે. આ સુપર કમ્પ્યુટરની ક્ષમતા ૧૦ પેટા ફ્લોપ હશે એટલે કે આ ક્ષમતા સાથે સુપર કમ્પ્યુટર વિશ્ર્વના સૌથી ઝડપી લેપટોપથી લગભગ..

આગળ વાંચો »

વિરાટની વિદાય અને વિક્રાંતનું આગમન

આઈએનએસ વિરાટ આઈએનએસ વિરાટ મૂળ તો ૧૯૫૯માં બ્રિટનના રોયલ નેવીમાં એચએમએસ હર્મીસ તરીકે સમાવાયેલું અને તેના ૧૫ વર્ષ પહેલાં એટલે કે ૧૯૪૪માં તેને બનાવવાની તૈયારી શરૂ કરાઈ હતી. બીજા વિશ્ર્વયુધ્ધ પછી હર્મીસને બનાવવાની શરૂઆત થઈ ને ૧૯૫૯માં તે રોયલ નેવીનું ફ્લેગશિપ બન્યું. રોયલ નેવીમાં ૨૭ વર્ષ સુધી સેવા આપ્યા પછી ૧૯૮૪માં રોયલ નેવીએ તેને સર્વિસમાંથી દૂર કર્યું અને ૧૯૮૭માં ભારતને વેચી દીધું. ૧૨ મે, ૧૯૮૭ના રોજ વિરાટનો ભારતીય નેવીમાં સમાવેશ કરાયો. જલમેવ યસ્ય, બલમેવ તસ્ય (જે પાણી પર રાજ કરે એ બધાંથી બળવાન છે) એ સૂત્ર ..

આગળ વાંચો »

કાશ્મીર ખીણપ્રદેશમાં ૨૭ વર્ષ જુનું મંદિર ઘંટારવથી ગાજી ઊઠ્યું

કાશ્મીરના વિસ્થાપિતો માટે અચ્છે દિન ગત માસમાં જ્યારે દેશભરમાં મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી ત્યારે વર્ષોથી આતંકવાદથી ગ્રસ્ત કાશ્મીર ખીણપ્રદેશમાં આવેલા એક અકલ્પનીય પરિવર્તન તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું હતું. ૧૯૯૦માં મુસ્લિમ આતંકીઓએ ખીણપ્રદેશમાંથી હાંકી કાઢેલા હજારો હિન્દુ પરિવારો માટે આ મહાશિવરાત્રિ પર્વ સાચા અર્થમાં ‘શિવમ્’ - કલ્યાણકારી નીવડ્યું હતું. ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી - ભાજપની ગઠબંધનની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તે પછી ખીણપ્રદેશમાં દાયકાઓથી દયનીય ..

આગળ વાંચો »

 હિન્દુ બનશે એક દિવસ અમેરિકાનો રાષ્ટ્રપતિ!

  રાષ્ટ્રીયતા અને નાગરિકતા બંને અલગ અલગ હોવા છતાં પણ બંને એક જ વસ્તુ છે. રાષ્ટ્રીયતા જન્મથી જ મળે છે, જે ક્યારેય બદલી નથી શકાતી, પરંતુ નાગરિકતા એક રાજનૈતિક વ્યવસ્થા છે ! જે કાળ, સમય અને સ્થાન સાથે બદલાતી હોય છે. ભારતમાં જન્મનાર કોઈ પણ વ્યક્તિ જેના..

આગળ વાંચો »

અંદાજ પત્ર : દેખાડો ઓછો, સત્વ વધારે

નાણાં મંત્રીશ્રી અરૂણ જેટલીએ વર્ષ 2017-18ના તેમના અંદાજ પત્રમાં જ્યાં નાણાંની જરૂર હતી તે મુખ પાસે નાણાં  મુક્યા છે. રૂ. 21.46 લાખ કરોડના  અંદાજ પત્ર અંગે અત્યંત ઉચિત પ્રતિભાવ  ટોચના ગ્લોબલ બેંકર્સ પાસેથી પ્રાપ્ત થયો છે. તેમનું કહેવું છે ..

આગળ વાંચો »

ઇઝરાયલ સરકાર લાઉડ સ્પીકર પર અજાન પઢવા નથી દેતી!

  સામાન્ય રીતે દરેક દેશની સરકાર દુનિયાના બધા જ ધર્મોના આદર તરફી હોય છે અને તે એ કારણે જ તે એવો કોઈ કાયદો નથી બનાવતી કે જેનાથી બે ધર્મો વચ્ચે મતભેદ ઊભા થાય. ભારતે તો પોતાના બંધારણમાં ધર્મનિરપેક્ષતા શબ્દનો ઉપયોગ કરીને દરેક ધર્મ પ્રત્યે આદર જાહેર કર્..

આગળ વાંચો »

રોમાંચથી ભરેલી પતંગોની દુનિયા પર એક નજર

  પતંગની શોધ ક્યાં અને કેવી રીતે થઈ તેને લઈને અનેક વાતો પ્રચલિત છે. પતંગ માત્ર મનોરંજનનું સાધન નથી પણ વિશ્ર્વમાં અનેક જગ્યાએ પતંગો સાથે અનેક પૌરાણિક કથાઓ અને પરંપરાઓ જોડાયેલી છે. તો આવો, મકરસંક્રાતિના આ પ્રસંગે પતંગોની રોમાંચમય દુનિયા પર એક નજર ફે..

આગળ વાંચો »

રામની પૂજા ન કરવા દીધી તો આ સમાજે શરીર આખામા રામ નામ લખાવી દીધુ

રગ... રગમાં રામનામ ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. જોનારની જ્યાં જ્યાં નજર ઠરે છે, ત્યાં વિવિધતાઓની યાદી ભરેલી હોય છે. વાત એક આવા જ વૈવિધ્યસભર સમાજની, પાછલાં ૧૦૦થી વધુ વર્ષોથી પોતાના પગથી માંડી માથા સુધીનાં અંગેઅંગમાં રામનામ ચીતરવાની પરંપરા નિભાવી રહ્યો છે.છત્તીસગઢનો રામનામી સંપ્રદાય પોતાના સમગ્ર શરીર પર રામનામ ચિતરાવે છે. રામનામ લખેલાં કપડાં પહેરે છે. ઘરોની દીવાલો પર પણ રામનામ ચિતરાવે છે. આ સમાજના લોકો જ્યારે એકબીજાને મળે છે, ત્યારે પણ રામ-રામ કહીને જ એકબીજાનું અભિવાદન કરે છે. ત્યાં સુધી કે એકબીજાને ..

આગળ વાંચો »

અચ્છા તો 10-10ના નકલી સિક્કા અહીં બનતા હતા..

  થોડા સમય પહેલા મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક સમાચાર ફરતા થયા હતા. સમાચાર હતા દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક સ્ફિટ ડિઝાયર ગાડીમાંથી પોલિસને ખજાનો મળ્યો છે. જેમાં બે બોરી અજાનાથી ભરેલી હતી. આ બોરીમાં 40 હજારના નકલી સિક્કા હતા. ગાડી ચલાવનારો 42 વ..

આગળ વાંચો »

તમે જે જાણવા માગો છો તે…આ રહ્યા નોટબંધીના ફાયદા – ગેરફાયદા !

    નરેન્દ્રભાઈ મોદી સરકારના નોટ બંધીના એલાન પછી દેશભરમાં પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે કે આનાથી દેશ અને નાગરિકોને ફાયદો થશે કે નુકશાન…તો આવો આ પ્રશ્ર્નને સમજીએ. ફાયદા પહેલો ફાયદો આતંકવાદને લગતો છે. આતંકવાદ ફેલાવવા જે ફન્ડીંગ થઈ રહ્યું છ..

આગળ વાંચો »

RBI ઇચ્છે છે કે 500-1000ની નોટ વિશે તમે આટલું જાણી જ લો…

  500-1000ની જૂની નોટ બંધ થવાથી સામાન્ય નાગરિકોના મનમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. ડર પણ લાગી રહ્યો છે. તો જાણીલો થોડી માહિતી અને પછી ધો-5 નિર્ણયલો.   તમને પહેલો પ્રશ્ર્ન થાય કે આવી સ્કીમ કેમ ?  તો એટલા માટે કે, દેશમાં નકલી નોટોનો ભંડ..

આગળ વાંચો »

નવી નોટના કારણે આ માણસ સૌથી ખુશ થયો છે જાણો કેમ ?

    તમને આજે કોઈ પૂછે કે નવી નોટ આવવાથી ભારતમાં કોણ ખુશ થયું છે. તમને લાગશે કે ગરીબ માણસ ? નરેન્દ્ર મોદી ? પણ વાત એમની નથી. નવી નોટ આવવાથી કોલ્હાપુરનો અનંત કાસબરદાર સૌથી ખુશ છે. કેમ ખબર છે ? આ એ જ માણસ છે. જેણે સ્વચ્છ ભારત અભિયાનનો લોગો બનાવ..

આગળ વાંચો »

અમેરિકા સહિત વિશ્ર્વફલક પર હિન્દુત્વની બોલબાલા!

  શું કેનેડા અને અમેરિકા સહિતના દેશોમાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે ? જે રીતે અહીંના સમાજમાં હિન્દુત્વ વિશે આકર્ષણ થઈ રહ્યું છે તે જોતાં આમ માનવું સહેજ પણ ખોટું નહીં ગણાય.  ઇસ્લામ અને ઈસાઈયત વિશ્ર્વમાં બે એવા ધર્મ છે કે જે ખુલ્લંખુલ્લા પોતા..

આગળ વાંચો »

ગ્રિટિંગ્સ કાર્ડ-વન્સ અપોન અ ટાઇમ

ફોન, ફૅક્સ, ફૅસબુક, ટ્વિટર, વૉટ્સઅપ,ઈ-મેઈલના જમાનામાં હવે... કાર્ડ્સ બહુ ઓછા પ્રમાણમાં લખાય છે. નૂતન વર્ષની શરૂઆત જ સૌ પ્રથમ એક-બીજાને શુભેચ્છાના રંગ-બે-રંગી કાર્ડ્સ મોકલીને કરવામાં આવતી હતી. હવે આ વાત-રિવાજ એ... એક ઇતિહાસનું પ્રકરણ બનવા જઈ રહી છે. ગ્ર..

આગળ વાંચો »

નવા વર્ષની શુભેચ્છાઓમાંમહેકતી સમયની સુગંધ

  ‘હેપ્પી દિવાલી’ અને ‘નૂતન વર્ષાભિનંદન’ના વૉટસએપ સંદેશાઓનો વરસાદ હવે ચાલુ થશે, એસએમએસ અને શુભેચ્છા કાર્ડની પણ એવી જ વણઝાર આવ્યા કરશે, જાણે એક રણના કિનારેથી આપણે કોઈ ત્રુટક ત્રુટક આવતી પણ અંત ના પામતી હોય તેવી વણઝાર જોતા હો..

આગળ વાંચો »

દિવાળીના આ દિવસો મનની બારી ખોલી નાખવાના દિવસો છે

  મારાં સપનાં તારી આંખે સાચાં પડતાં જાયએને નવું વર્ષ કહેવાય...હું કંઈ પણ ના બોલું,તોપણ તરત તને સમજાય...એને નવું વર્ષ કહેવાય...દિવાળીના દિવસો આખા ભારત માટે નવી ચેતનાના દિવસો છે. નવા વિચારોનું સ્વાગત કરવાના દિવસો છે. ‘અજવાળું’ શબ્દ જ કેટ..

આગળ વાંચો »

તમે તમારા ખિસ્સામાં જીવતો બોમ્બ લઈને તો નથી ફરતા ને? કેમ  ફાટે છે બેટરી ?

તમને યાદ હશે, ૨૦૦૭માં નોકિયાની BL-5C બેટરી ફાટવાની વાતો બહાર આવી હતી અને હવે ૧૦ વર્ષ પછી સેમસંગને પોતાનો સૌથી સારો સ્માર્ટફોન samsung galaxy note 7 બેટરી ફાટવાને કારણે પાછો ખેંચવો પડ્યો છે.તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોનની બેટરી ફાટે છે કેમ ? કાર..

આગળ વાંચો »

અંગ્રેજોનો ભારતના વિભાજનનો વ્યૂહ પહેલેથી જ હતો

ભારત એ ઉપમહાદ્વીપ નથી. અંગ્રેજોએ ખૂબ જ ચાલાકીપૂર્વક ભારતને ખંડ-ખંડ કરવા આ શબ્દ પ્રયોજ્યો હતો. આ વાત હંમેશા રાષ્ટ્રવાદી સંગઠનો કહેતાં આવ્યાં છે. ત્યારે ક્યાં સુધી છે ભારતની અસલી સરહદો ? શું કામ અંગ્રેજોએ ભારતને ઉપ-મહાદ્વીપનું નામ આપ્યું હતું તે જણાવે છે ..

આગળ વાંચો »

ભારતમાં આતંકવાદને આમંત્રણ કોણ આપી રહ્યું છે ?

ઇસ્લામિક બેંક : આતંકને આમંત્રણ !ભારતમાં ઇસ્લામિક બેંકનાં પડઘમ સંભળાઈ રહ્યાં છે, ત્યારે કેટલાંક રાષ્ટ્રવાદી સંગઠનો આ બેંકનો પુરજોશ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈન આ બેંકનાં ભયસ્થાનોની ચર્ચા..

આગળ વાંચો »

બોલો તમારે એક રૂપિયોય ખર્ચ કાર્ય વિના ખેતી કરવી છે

  મેરે દેશ કી ધરતી સોના ઉગલે...ભારતમાં જૈવિક ખેતી અને શૂન્ય બજેટ ખેતીના વાવેતરઆપણામાં કહેવત છે કે, વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી મૂડી છે અને સ્વસ્થ જીવન સફળતાની ચાવી છે અને આ સ્વસ્થ જીવન જીવવા માટે જરૂર છે સ્વચ્છ અને સંતુલિત આહારની. માટે જ કહે..

આગળ વાંચો »