સુવિચાર

એક પેન ભૂલ
ગુજરાતી સુવિચાર - બોલો તમારે મોટા થઈને શું બનવું છે?
એક સરસ, ટૂંકો પણ વિશાળ વિચાર
વાત ગામડાની...
લાભ પાંચમની શુભકામનાઓ...
આપ સૌને દિવાળીની શુભકામના
એક પ્રેરણાત્મક વાત...
આ કરવા જેવું ખરું હો!
જેમનું  દામ્પત્ય
જિંદગીનું ગણિત છે
આવતીકાલના ભવિષ્ય વિષે
ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ
દરરોજ ફક્ત પાંચ મિનિટનું સંકલ્પબળ અને તેની સાધના વ્યકિતનું જીવન બદલી શકે છે...
મંદિરની બહાર લખેલું એક સુંદર વાક્ય : અહીં પગરખાંની સાથે અભરખાં પણ ઉતારો
સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો હોવો જોઈએ, જેની સાથે હોય તેની કિંમત વધી જાય...
ભગવાન સાચા મનથી કરેલ પ્રાર્થના સ્વીકારે છે
સુવિચાર
કાળઝાળ ગરમી અંગે રાષ્ટ્રીય ચિંતન અનિવાર્ય