ગુજરાત એક્સપ્રેસ

ગુજરાતની આગામી ચૂંટણીમાં તમે બટાન દબાવો અને સ્લીપ નીકળે…એવું પણ બને!

   ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૭માં યોજાવાની છે. જેમાં પાયલોટ પ્રોજેકટના ભાગરૂપે વધુમાં વધુ પસંદગીના મત-વિસ્તારોમાં ઈવીએમ (ઈલેકટ્રિક વોટિંગ મશીન)ના સ્થાને VVPAT (વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઈલ) યુનિટનો ઉપયોગ..

આગળ વાંચો »

અમદાવામાં વૃદ્ધાની સોનાની ચેન ખેંચી ગયો ગઠીયો

ચેન સ્નેચિંગની ધટના ગુજરાતમાં દરરોજ બને છે. બદમાશો મહિલાઓ અને વૃદ્ધોને વધુ શિકાર બનાવતા હોય છે. હમણાજ એક આવા જ કિસ્સાનો સીસીટીવી ફૂટેજ વાઈરલ થયો છે આ વીડિયો  અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારનો છે. બુધવારે આનંદનગર સિગ્નેચર રેસિડન્સીમાં રહેતાં વૃદ્ધા વ..

આગળ વાંચો »

વડનગર એટલે વિકસ નગર

  વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં ચા વેચતા હતા એ ઉત્તર ગુજરાતના વડનગર રેલવે-સ્ટેશનની ૮ કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરવામાં આવવાની હોવાનું કેન્દ્રના પ્રધાન  મનોજ સિંહાએ જણાવ્યું હતું. ૨૦૧૪ની લોકસભાની ચુંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હ..

આગળ વાંચો »

માટીમાંથી બનાવ્યું વિજળી વિના ચાલતું ફ્રિજ!

મનસુખભાઇ પ્રજાપતીએ એવું ફ્રિજ બનાવ્યું છે જે માટી માંથી બનેલુ છે.  ઉનાળાની એન્ટ્રી થાય તે પહેલા એક સારા ઠડક અપવે તેવા સમાચાર આવ્યા છે. રાજકોટના મનસુખભાઇ પ્રજાપતીએ એવું ફ્રિજ બનાવ્યું છે જે માટી માંથી બનેલુ છે. આ ફ્રિજની કિંમત એટલી સસ્તી છે કે જેને સામાન્ય લોકો આસાનીથી ખરીદી શકે છે. આ ફ્રિજની કિંમત 3000 થી 4000 રૂપિયા જ છે જેથી દરેક લોકોને પોસાય તેમ છે. આ ફ્રિજને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી એટલે કે તે બિલકુલ કુદરતી રીતે ચાલે છે. ગુજરાતના રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના નીચીમંદાલ ગામમાં ..

આગળ વાંચો »

દેશનો પ્રથમ અદ્યતન 3D લાઈટ શોની સોમનાથ ખાતે શરૂઆત

  સોમનાથ મંદીરના ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો દેશનો પ્રથમ એકમાત્ર અદ્યતન થ્રીડી ટેક્નોલોજીવાળા અને સીદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં ડબ એવો લાઇટ એન્ડ સાઉન્ડ શો મુખ્યમંત્રી વિજય રૂપાણીઍ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક..

આગળ વાંચો »

ગુજરાતની કૌસરબાનુંને સંસ્કૃતમાં બે-બે મેડલ

ગુજરાતની એક મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં અનુસ્નાતકની પદવી મેળવી એટલું જ નહીં ભાગવત પુરાણ અને વેદાંતમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. કૌસરબાનુ નામની આ યુવતીએ ભરૂચની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કૉલેજમાંથી સંસ્કૃતમાં અનુસ્નાતકની પદવી મેળવી છે. સંસ્કૃતમાં ૮૦.૫૦ ટકા માર્ક્સ મેળવનાર કૌસરબાનુને ડૉ. એ.ડી. શાસ્ત્રી મેડલ અને શ્રીમદ્ ભગવદ્ રંગઅવધૂત નારેશ્ર્વર મંડળથી સમ્માનિત કરવામાં આવી છે...

આગળ વાંચો »

પાલનપુરની આ માનવતાની દિવાલ વિશે તમે સાંભળ્યુ કે નહિ?

માનવતાની દીવાલ ગરીબોને મદદ કરવા પાલનપુરના જીમ ટ્રેનર નદીમભાઇ પઠાણે એક અનોખો આઇડીયા શોધી કાઢ્યો છે. જેમાં તેને હાઇવે ઉપર આવેલી કોલેજ પાસે માનવતાની દીવાલ બનાવી છે. જ્યાં ઘરમાં જે વસ્તુની જરૂર નથી અથવા તો જૂનીવસ્તુઓ પાલનપુરના શહેરીજનો ત્યાં મુકી શકશે. અને આ વસ્તુઓ જે ગરીબો લાચાર છે અને માંગી નથી શકતા તેવા તથા અન્ય ગરીબ લોકો લઇ શકશે.  આ અંગે નદીમભાઇ પઠાણે જણાવ્યું હતું કે, ‘બે માસ પહેલાં હું જમશેદપુર ખાતે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં રમવા ગયો હતો ત્યારે ત્યાં મેં આવું બોર્ડ જોયું હતું. જે ઉપરથી ..

આગળ વાંચો »

લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ૨૪મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસીય ગુજરાત યોગ ઉત્સવ ૨૦૧૭નો પ્રારંભ 

  ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત કામ કરતી સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન યોગા એન્ડ નેચરોપથી (સીસીઆરવાયએન) દ્વારા દેશના ૧૦ રાજ્યોમાં ૩૧ માર્ચ પહેલાં યોગ ઉત્સવના આયોજન કરવાના કાર્યક્રમના ભાગરૂપે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે ત્ર..

આગળ વાંચો »

અમદાવાદની NIDમાં દારૂની મહેફિલ ચાલુ હતી ને પોલિસ પહોંચી ગઈ

    અમદાવાદની પાલડી ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન(એનઆઇડી) કેમ્પસ ખાતે ગઈ કાલે ૧૦ ફેબ્રુઆરીએ રાત્રે દારૂની મહેફિલ માણી રહેલા 29 યુવક-યુવતીઓને પોલીસે ધરપકડ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવક-યુવતીઓ દારૂ પીને જોરજોરથી મ્યુ..

આગળ વાંચો »

આર્મીએ ધ્રાગંધ્રામાં ચલાવ્યું અનોખું અભિયાન...

  યુવા પેઢી સુધી પહોંચવાના ઉદ્દેશ સાથે સેનાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાગંધ્રા મિલિટરી સ્ટેશનમાં માહિતી અભિયાનનું આયોજન કર્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ ભારતીય સેનાની ક્ષમતા વિશે વિદ્યાર્થીઓને માહિતાગર કરવાનો તથા રાષ્ટ્રનિર્માણ માટે ભારતીય સેનાની ભૂ..

આગળ વાંચો »

કિંજલ દવેની 'ચાર ચાર બંગડીવાળી ગાડી' દ્વારા થઈ હતી હત્યા…?

  ચાર-ચાર બંગડીવાળી ગાડી...વાળા ગીતમાં વપરાયેલી ઓડી કાર અમદાવાદમાં ભરવાડ યુવાનની હત્યામાં વપરાઇ હોવાનું ખુલતાં વટવા પોલીસે કાર કબ્જે લેવા કાર્યવાહી કરી છે. ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડી વાળી ગાડી (ઔડી) લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમા..

આગળ વાંચો »

 કેન્દ્રીય બજેટમાં ગુજરાતને મળી બહુ મોટી ભેટ

   કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે નાણાંકીય વર્ષ 2017-18નું બજેટ રજૂ કરતાં ગુજરાતને બહુ મોટી ભેટ આપી હતી. જેટલીએ જાહેરાત કરી હતી કે આ વર્ષે દેશમાં બે સ્થળે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) શરૂ કરવામાં આવશે. આ પૈકી એક..

આગળ વાંચો »

વાયબ્રન્ટ સમિટ 2017માં આ બેને કર્યુ કંઈક એવુ કે બન્યા આકર્ષણનું કેન્દ્ર

  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017માં આ વખતે ઇટલીની લુસિયા ફેબિઆની દ્વારા એક્રેલિક બોર્ડ ઉપર દોરાયેલા વર્ડ એનિમેશન – શબ્દ ચિત્રોએ સૌથી વધુ લોકોને આકર્ષ્યા હતા. ફ્રિલાન્સ ગ્રાફીક ડિઝાઈનર તરીકે કામ કરતી લુસિયા જ્યાં મહત્ત્વનો સેમિનાર હોય ત્યા..

આગળ વાંચો »

સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે

આઠમા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૭માં એમઓયુનો વરસાદ થયો હતો. વાઈબ્રન્ટમાં રેલવે સાથે 66000 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે.  ગુજરાતે અનેક ક્ષેત્રે દેશીવિદેશી કંપનીઓ સાથે કરાર કર્યા છે. જેમાં નોંધપાત્ર કરારમાં બૂલેટ ટ્રેન પણ સામેલ થઈ છે. વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આજે કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ભાગોનું ઉત્પાદન ગુજરાતમાં થશે. રેલવે સાથે આ માટે રૂપિયા ૬૭ હજાર કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. હાઈસ્પીડ બૂલેટ ટ્રેનના કેટલાક પાર્ટસ ગુજરાતમા બનાવાશે. ..

આગળ વાંચો »

ગુજરાતનો આ નવો વીડિયો જ્શો તો ગુજરાતના પ્રેમમા પડી જશો

  છેલ્લા થોડા વર્ષોમા ગુજરાત પ્રવાસન તરીકે ખૂબ આગળ વધી રહ્યુ છે…એમાય અમિતાભ બચ્ચનની ખૂશ્બૂ ગુજરાત કી ના કેમ્પેઈન પછી તો ગુજરાત પ્રવાસન ને ખૂબ વેગ મળ્યો છે આવા સમયે ગુજરાત ટુરિઝમ દ્વારા તેની ગુજરાતની, તેની સંસ્કૂતિની, પ્રવસન સ્થળોની લોકપ્રિય..

આગળ વાંચો »

રાષ્ટ્રપ્રેમી ૮૨ વર્ષના યુવાન પ્રવીણકાકાની વસમી વિદાય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી પ્રવીણભાઇ મણીઆર (પ્રવીણકાકા)ની તા.૧૩/૧૧/૧૬ ના રોજ અવસાન થયુ છે. તેઓ હવે નથી ૨હયા ૫ણ તેમણે કરેલા કાર્યો, તેમની સુવાસ, તેમના સંસ્કા૨ સૌ ના દિલમાં ૨હીને અમ૨ બની જશે. સોમવારે સવારે..

આગળ વાંચો »

ગુજરાતના આ ગામનું ફળિયુ મહારાષ્ટ્રમા છે…!!

    આખે આખુ ગામ ગુજરાતમા હોય અને તેનુ એક નાનક્ડુ ફળિયુ માહારાષ્ટ્રમા હોય એવુ સાંભળ્યુ છે? નહિ સાંભળ્યુ હોય…પણ આ સત્ય છે. આ ગામનું નામ  છે ઉમરગામ તાલુકાનું ગાવાડા ગામ… આ ગામની અનોખી વાત એ છે કે, આ ફળિયાના લોકો મહારાષ્ટ્રની..

આગળ વાંચો »

ગુજરાતના આ ખેડૂતે કરી કેન્સરમા અકસીર ગણાતા ફળની ખેતી

  દક્ષિણ અમેરીકા અને સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં વેલા પર થતા ફળોની ખેતી કરવામાં પોરબંદર તાલુકાના અડવાણાના ખેડૂતને સફળતા મળી છે. આજની આધુનિક ખેતીના યુગમાં ખેડૂતો અવનવા પાક અને ફ્રૂટનું સફળ ઉત્પાદન કરે છે પોરબંદર જિલ્લામાં વિદેશની ધરતી ઉપર થતાં વ..

આગળ વાંચો »

ગુજરાતના મુખ્યમંત્રી હાર્દિક પટેલ?બોલો કેવું લાગ્યુ?

ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે વાતચીતમાં કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં બહુમતી લાવશે તો હાર્દિક પટેલને મુખ્ય પ્રધાનપદ માટે આમંત્રીત કરીશું. અરવિંદ કેજરીવાલે સુરતની ..

આગળ વાંચો »

વડોદરામાં લવ જેહાદ…?વાંચો

  વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પરિવારની ધો.12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સવા મહિના પહેલાં વિધર્મી યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.  હજુ સુધી બંનેનો કોઇ પત્તો મળતો નથી. માંજલપુર પોલીસે યુવક અને સગીરાની શોધખોળ..

આગળ વાંચો »

પાકિસ્તાના કા યાર કેજરીવાલ કેજરીવાલ...

  ઊંઝામાં દિલ્હીના CMની ગુજરાત મુલાકાતનો વિરોધદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા શુક્રવારથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે.અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન થાય તે પહેલાં જ અલગ-અલગ જગ્યાએ પોસ્ટર્સ ..

આગળ વાંચો »

રવિવારે નેટ બંધ…જાણો કેમ?

  આગામી રવિવારે યોજાનારી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા દરમિયાન રાજ્ય સરકાર  નેટ બંધ રાખવાની તૈયારીમાં છે. 4500 પદો માટે પરીક્ષા જુદા જુદા શહેરમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે. આ પહેલા તલાટીની પરીક્ષામાં પણ જુદા જુદા શહેરમાં બંધ રાખવા..

આગળ વાંચો »

આ ભાઈ દર વર્ષે 1.25 લાખ રૂપિયાનું ચણ પક્ષીઓને ખવડાવે છે

કેશોદના હસમુખભાઈ છેલ્લાં ૧૯ વર્ષથી પક્ષીઓ પ્રત્યે અનેરી સેવા કરી રહ્યા છે, જેમાં પોપટની સાથે આજે સુગરી, કબૂતર તેમજ અન્ય રંગબેરંગી પક્ષીઓ માટે હસમુખભાઈએ ચણ માટે ખાસ એક મંડપ બનાવ્યો છે. જેમાં હજારોની સંખ્યામાં પક્ષી રોજ ચણ ખાવા આવે છે. દર વર્ષે હસમુખભાઈ ૧..

આગળ વાંચો »

આનંદ પ્રચાર વિભાગ દ્વારા સોશ્યિલ મીડિયા વોર્કશોપનું આયોજન

દિનાંક ૩-૯-૧૬ના રોજ આણંદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- આણંદ પ્રચાર વિભાગ દ્વારા બહેનો માટે સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન થયું જેમાં બહેનો ને ઈમેઈલ, ફેસબૂક, ટ્વીટર અને વોટ્સએપ વિષે નિષ્ણાત ટીમ દ્વારા વિશેષ માહિતી અપાઈ, જેની ઉપયોગિતાનું સામાજિક જાગૃતિ મા..

આગળ વાંચો »

સલામ કરવાનું મન થશે આ નવયુવાનની હિંમતને

કહેવાય છે કે, કંઈક કરી બતાવવાનું ઝનૂન હોય તો કોઈપણ મુસીબત તમારો રસ્તો રોકી શકતી નથી. ૨૩ વર્ષનો યુવા આશિષ પરમાર બાળપણથી જ આંખોથી દિવ્યાંગ હતો, પરંતુ તે પ્રોબેશન ઑફિસરની પરીક્ષા પાસ કરી બેંકમાં અધિકારી બની ગયો છે. આઈબીપીએસ તરફથી લેવાયેલ નવેમ્બર ૨૦૧૫માં બે..

આગળ વાંચો »

ગૌ સેવા માટે આ દીકરીએ વિદેશ છોડ્યું

હાલ દેશમાં ગૌરક્ષકોના કથિત અત્યાચાર અને આક્રમકતાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતના વડોદરા શહેરની એક એનઆરઆઈ યુવતીએ અમેરિકા છોડી વડોદરા આવી ગૌસેવાનો અનોખો યજ્ઞ આરંભ્યો છે. શીતલ પારેખ નામની આ એનઆરઆઈ યુવતી અમેરિકામાં રહેતી હતી. એક જાણીતા અંગ્રેજી ..

આગળ વાંચો »

આ ભાઈએ આપ્યું શહીદ જવાનોને 11 લાખનું દાન

કાશ્મીરના ઉરીમાં સૈનિકો પર થયેલ આતંકવાદી હુમલામાં ૧૮ જેટલા સૈનિકોએ શહીદી વહોરી હતી. આ હુમલા બાદ દેશભરમાંથી શહીદોના પરિવાર સુધી સહાય પહોંચી રહી છે, ત્યારે રાજકોટના ડૉ. હર્ષદભાઈ પંડિતે પણ શહીદોના પરિવારને રૂપિયા ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧નો ચેક અર્પણ કર્યો છે. આ ..

આગળ વાંચો »